We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Tuesday, June 30, 2020
એક વાર અવસય વાંચો અને પસંદ આવે તો લાઈક અને શેર કરવા વિનંતી અર્જુને કૃષ્ણને કીધું,"હે કેશવ મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવી બધી ખરાબ ભાવ વિશે સમજાવો.
અર્જુને કૃષ્ણને કીધું,"હે કેશવ મને મોહ, માયા, લોભ, ઈર્ષ્યા એવી બધી ખરાબ ભાવ વિશે સમજાવો.
ત્યારે કૃષ્ણે કીધું,
કેન્ડી ખાતા વખતે એક હથેળી કેન્ડીની નીચે રાખો છો ને,
એને કહેવાય "મોહ"
😅😂🤣😀😀😁
-------------
એ કેન્ડી પુરી થઈ જાય તો પણ એની સળી ચાટતા રહો છો ને,
એને કહેવાય "લોભ"
🙄😣🤔🤗😂😅
-------------
અને સળી ફેંક્યા બાદ સમેવાળાની કેન્ડી જોઈને વિચાર આવે કે આની કેમ હજી પુરી ના થઈ,
એને કહેવાય "ઈર્ષ્યા"
😂😂🤣🤣😅😃😀😁
-------------
કેન્ડી ખાતા ખાતા કેન્ડી પીગળીને નીચે પડી જાય અને ખાલી સળી હાથમાં રેય ત્યારે મનમાં જે ભાવ આવે,
એને કહેવાય "ક્રોધ"
😡😠😳😬😰🤠😇
-------------
ઊંઘ પુરી થયા પછી પણ પથારીમાં 3 કલાક આળોટતા રહેવું,
એને કહેવાય "આળસ"
🙄🙄😉🤔🤣🤣😅
-------------
રેસ્ટોરન્ટમાં જમી લીધા પછી પણ મોઢું ભરીને મુખવાસ લઈએ છીએ,
એને કહેવાય "તુચ્છતા"
🤔🙄😣😁😅🤣
-------------
જે તાળું મારી ચાવી કાઢી લીધા પછી પણ તાળાને ખેંચતા રેવું,
એને કહેવાય "ભય"
🤣😅😅😰😬😳
------------
પાણીપુરીવાળા ને ત્યાં 5 પુરી ખાઈને બીજી 5 કોરી પુરી ખાઈ લ્યો છો ને,
એને કહેવાય "શોષણ"
😢😖😞😂🤣😃😀
------------
ફ્રુટી આખરી બુંદ સુધી પુરી થઈ ગયા પછી પણ એની સ્ટ્રોમાંથી હવા ખેંચે રાખો છો ને,
એને કહેવાય "ભ્રમ"
😂🤣😀😁😅
------------
દ્રાક્ષ લેવા જાવ ત્યારે ભાવ પૂછવામાં જ 5-7 દ્રાક્ષ ખાઈ જાવ છો ને ઉપરથી મોંઘી છે કહીને નીકળી જાવ છો ને,
એન કહેવાય "અક્ષમ્ય અપરાધ"
😀😁😂🤣😃
------------
પંગતમાં બેસીને જમતી વખતે,
રબડી કે રસ વાળાને આવતા જોઈ ફટાફટ તમારો વાટકો ખાલી કરો છો ને,
એને કહેવાય "છલ"
😀😁😂🤣😃
-------------
આ ઉપરની આખી વાત વાંચીને જે હસવું આવે છે ને,
એને કહેવાય "આત્મશાંતિ"
😀😁😂🤣🤣😅😆😉

Monday, June 29, 2020
Saturday, June 27, 2020
Thursday, June 25, 2020
*રાજ તો પ્રભુનું જ ચાલે છે,* સમય હોય તો જરૂરથી વાંચજો
*રાજ પ્રભુનું ચાલે છે,*
_________________________
*સમય હોય તો જરૂરથી વાંચજો*
_________________________
એક બાજુ ફરસાણ અને મીઠાઈની મોટી દુકાન બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તોની ભીડ હતી.
કાર પાર્ક કરી ... હું મંદિર તરફ આગળ વધતો હતો ત્યાં ..!!!!
મીઠાઈની દુકાન બહાર ઉભા રહી એક ભિખારી જેવું લાગતું બાળક કાચ માંથી મીઠાઈ જોઈ રહ્યું હતું.
મોઢા ઉપરથી કોઈક સારા ઘર નું બાળક લાગતું હતું.
ઘડીકમાં ગરમાગરમ ઉતરતા ફરસાણ તરફ તો ઘડીક માં મીઠાઈ તરફ તેનું ધ્યાન કેન્દ્રિત થતું હતું.
મારા મંદિર તરફ જતા પગલાં ધીરાં પડ્યા અને એ બાળકની આંખો અને મોઢાના ભાવ હું શાંતિથી જોવા લાગ્યો.
ત્યાં દુકાનની અંદરથી શેઠ ભગવાનને અગરબત્તી કરતા કરતા બહાર આવ્યા.
અને ન બોલવાના શબ્દો બોલી પગેથી ધક્કો મારી બાળકને પછાડી દીધો.
અને બોલ્યા સવાર સવારમાં ક્યાંથી હેંડ્યા આવે છે ... ખબર નથી પડતી ...
બાળક માટે આ નવું ન હતું.
કારણ કે,
ગરીબી એટલે લોકોની ગાળો ખાવાની અને લોકોની લાતો ખાવાની એ તેના માટે રોજનું હતું.
એ બાળક તો ઉભો થઇ મંદિર તરફ જાણે કંઈ બન્યું ન હોય તેમ આગળ વધ્યો.
પણ મારા પગ એ દુકાન પાસે અટકી ગયા ... આખી દુકાન વિવિધ મીઠાઈઓ ને માવાથી ભરેલ હતી ... પણ આ શેઠનું માનવતા રૂપી દિલ ખાલી હતું.
હું સ્વસ્થ થઈ આગળ વધ્યો.
એ બાળક મંદિર પાસે ઉભો રહી બહારથી ભગવાનના દર્શન કરતો હતો.
મને અંદરથી ખાતરી થતી ગઈ ચોક્કસ આ બાળક કોઈ સારા પરિવાર નું લાગે છે.
આજે રજાના દિવસે ખાસ મંદિરે આવવાનું મારૂ કારણ અમારી કંપનીમાં બે વર્ષથી ઇન્ક્રિમેન્ટ થયું ન હતું.
*_અચાનક ઇન્ક્રિમેન્ટ થવાની ખુશીમા એ ઇન્ક્રિમેન્ટની રકમ હું ભગવાનના મંદિર એ મુકવા આવ્યો હતો._*
મેં એ રકમ પોકેટમાંથી હાથ માં લીધી અને ભગવાનને મનોમન કીધુ.
*_"પ્રભુ આ રકમની તારા કરતા બહાર બેઠેલ બાળક ને મારી દ્રષ્ટિએ વધારે જરૂર છે ... મને ખબર છે ... તને વાંધો નહિ હોય..."_*
*આટલું બોલી .. ભગવાનને કીધુ ભગવાન તું આ ગરીબ અને લાચાર બાળકના પેટ ઉપર લાત મારનાર દુકાનદારને સજા કરીશ કે નહીં ..???*
*મને ખબર હતી જ કે આ મુરલીધર બોલે છે ઓછું, પણ જુએ છે વધારે તેની કામ કરવાની પદ્ધતિ બધા દેવો કરતા અલગ પ્રકારની છે. તે યોગ્ય સમયે જ ઘા કરે છે...*
હું બહાર નીકળ્યો ..
આજે નિર્ણય કર્યો હતો .. આ બાળક પાછળ જેટલો સમય નીકળે તેટલો કાઢવો છે...
હું એ બાળકની નજીક ગયો અને પૂછ્યું .. ભૂખ લાગી છે?
થોડા સંકોચ સાથે બોલ્યો હા સાહેબ ..!!
મેં કીધું એક કામ કર... મારી કારમાં બેસી જા ... તેના માટે તો આશ્ચર્ય હતું ... એ થોડી બીક અને થોડા આનંદ સાથે મારી સાથે બેઠો...
મેં કારને હૈરકટિંગ સલૂન પાસે ઉભી રાખી ..
એ બાળકને અંદર લઈ ગયો .. વાળ કપાવીને બહાર આવ્યો.
સામે બાળકોના કપડાંની દુકાન હતી ... ત્યાંથી તેના કપડાં લીધા ...
બાજુમાંથી બુટ મોજા પણ લીધા, પ્રોવિઝન સ્ટોરમાંથી સાબુ અને શેમ્પુ લીધું...
પછી મેં કીધું .. બેટા! તું રોજ કયાં ન્હાવા નું રાખે છે ..???
એ બાળક તે જગ્યાએ મને લઇ ગયો .. એ નાહીંધોઈ નવા કપડાં અને બુટ પહેરી મારી સામે ઉભો રહ્યો ... ત્યારે મને આનંદ થયો.
અને મને ખાતરી પણ થઈ આ કોઈ ખાનદાન પરિવારનું બાળક છે. અને ચોક્કસ આ બાળક, બાળકો ઉપાડી જતી ગેગનું શિકાર બન્યું લાગે છે.
મેં કીધું બેટા તારું નામ તો કીધુ નહીં ..?
એ બોલ્યો ... શ્યામ...
વાહ.. સુંદર નામ છે...
પછી અમે કારમા એજ દુકાને ગયા જ્યાં એ કાચમાંથી સ્વીટ જોતો હતો.
અમે અંદર ગયા, એ બાળકને મેં કીધુ .. બેટા આ દુકાનમાંથી તને ભાવતી કોઈ પણ વસ્તુ પેટ ભરી ને ખાઈ લે ...
એ બાળક મારી સામે જોતો જાય અને આનંદ થી ખાતો જતો હતો ...
જાણે ભગવાન અન્નકૂટ ખાતા હોય.
*ખરેખર તો ભગવાન તો ખાતો જ નથી હોતો પણ તેના નામે ભોગી લોકો પ્રસાદના નામે બધું ખાય જાય છે.*
છેલ્લે જયારે બિલ ચૂકવવાનું આવ્યું... ત્યારે મેં દુકાનના શેઠ ને કીધુ...
*આ એજ બાળક છે જેને સવારે તમે લાત મારી હતી. ધ્યાનથી જોઈ લ્યો, આ માસુમ બાળકનો ચહેરો .. તમારી લાતનો જવાબ આપવાની તાકાત તો આ બાળક મા ન હતી, પણ આ તાકાત ઈશ્વરની પાસે જરૂર છે. આજ નહીંતો કાલ આ લાતનો જવાબ તમને ઈશ્વર આપશે... સાહેબ તમે ખોટી જગ્યા એ લાત મારી છે.*
*કોઈને મદદ કરવી કે ન કરવી એ તમારી અંગત વાત છે.*
*પણ તેને અપમાનિત કરવાનો અધિકાર ભગવાને કોઈને નથી આપ્યો.*
*એક વાત યાદ રાખજો... ભગવાન જેનો હાથ પકડે છે, તેને ઉભા થતા વાર નથી લાગતી.*
*અને જેને તે લાત મારે છે, તેને દુનિયાની કોઈ તાકાત ઉભું નથી કરી શકતું.*
મેં કીધું બેટા પિક્ચર જોવું છે ..??
એ બોલ્યો... હા અંકલ... પણ સાંજ સુધીમા મારે 200 રૂપિયા ઘરે આપવા પડે નહિતર સાંજે જમવાનું નહીં આપે અને માર પડશે એટલે પિક્ચર મારે નથી જોવું.
મેં કીધું.. બેટા ઘરે કોણ મારે છે...? મમ્મી-પપ્પા...?
ના અંકલ... કહી રડતા રડતા એ વિચારમાં ખોવાઈ ગયો ...
મેં કીધું તું ચિંતા ન કર... હું તારી સાથે છું.
અમે ત્યાંથી નીકળી સીધા જ પોલીસ સ્ટેશને ગયા. મેં ત્યાંના PIને બધી વાત કરી અને થોડી મદદ કરવા વિનંતી કરી.
*ભગવાન જયારે હાથ પકડે ત્યારે દરેક રસ્તા સાફ અને સરળ બનતા જાય, તમારા સંપર્કમાં આવતી વ્યક્તિઓ પણ સરળ અને માયાળુ બનતી જાય છે.*
બાળકનો અંગુઠો જેવો પોલીસ ઇન્સ્પેક્ટરે કોમ્યુટર પાસે પડેલ મશીન ઉપર મુક્યો એ સાથે બાળકના આધાર કાર્ડ નંબર સાથેની માહિતી ખુલી ગઇ.
*હું આનંદમા આવી ગયો.. એ માહિતીના આધારે અમે તેના માઁ બાપ સુધી પહોંચી ગયા.*
એક બાળકને
તેના માં બાપ મળ્યા
અને માં બાપને ખોવાયેલ સંતાન મળ્યું.
દરેક ના ચહેરા ઉપર આનંદ અલગ અલગ પ્રકારનો હતો તેમના માં બાપ બે હાથ જોડી મને અને પોલીસ ઇન્સ્પેક્ટરને પગે લાગી ખૂબ આભાર માન્યો.
શ્યામ પણ દોડીને મને ભેટી પડ્યો અને બોલ્યો *"અંકલ! હવે તમે કયારે ઘરે પાછા આવશો?"*
મેં કીધું કે *"જ્યારે શ્યામ બોલાવે ત્યારે..."*
એ બોલ્યો...
*"પિક્ચર તો બતાવવાનું બાકી રહી ગયું અંકલ ?"*
*"બેટા તારી કહાની એક પિક્ચર જેવી જ છે..."* મેં કીધુ.
રસ્તામા મેં, પોલીસ ઇન્સ્પેક્ટર ને કીધુ... *"સાહેબ! મંદિરે મુકવા આવ્યો હતો મારી ઇન્ક્રિમેન્ટની રકમ, પણ પ્રભુ એ રૂપિયા કોઈ સારા કામ માટે વાપરવા તરફ ઈશારો કર્યો. આ પુણ્યના કામના આપ પણ ભાગીદાર છો."*
આજે સવારે છાપામાં જયારે મેં વાંચ્યું.
*લોકડાઉન ને કારણે એજ સ્વીટની દુકાન જ્યાં માસુમ બાળકના પેટ ઉપર લાત મારવામાં આવી હતી. એ દુકાનમાંથી લાંબા ગાળાના લોકડાઉનને કારણે વાસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો રૂપિયાની સ્વીટ ટ્રેકટરમાં ભરી નિકાલ કર્યો અને એ દુકાનને સિલ કરી.*
*મેં ભગવાન સામે જોઈને કહ્યું તારા દરબાર માં દેર હશે પણ અંધેર તો નથીજ.*
સજા કરવાની તારી અદા પણ અનોખી છે...
*પ્રભુ લાકડી પણ તારી...*
સમય અને સ્થળ પણ તારૂ...
વાહ...
*છતાં પણ લાકડી નો અવાજ નહીં.*
વાહ મુરલીધર વાહ...*
*(સત્ય ઘટના)*
*🚩--- શ્યામ*🙏🏻

Wednesday, June 24, 2020
Subscribe to:
Posts (Atom)
એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*
*કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...
-
અમેરિકાના નવા પ્રમુખ:- બાઇડેન.* ઉ.વ.78 1. પત્નિ અને પુત્રી ક્રિસમસ ટ્રી ખરીદવા જતાં રોડઅકસ્માતમાં મૃત્યુ પામ્યા. 2. એક પુત...
-
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે વોડાફોન ના નવા પ્લાન પોસ્ટપેઈડ કનેક્શન