We Provide Best Solution As Per Your Problem for online please Send as Me Your Problem Email: dhanjithakor77@gmail.com And share your Video my you tube channel : todayvirpurdmt : today virpur live
Tuesday, May 28, 2019
Monday, May 27, 2019
Easy Life Solution NO Tension Life
Hy all my dear friend
how to runs your life ar you enjoy with your family, average 50 percent people ans yes or no
and no decision making for life way, our life is very difficult and do you want have achieve normal
but life situation create diff rant condition so gays how to way easy and normal life
dhanjithakor77@gmail.com
please tell me ......
My Solution
1 - first your ar love your family ect, Mother, Father, Sister, Wife, Child And Any Close Friend and family
2- Save Time With your Family
3- Earn Money as per Family requirement
for any Other Solutions for You Ples Contact : Email - dhanjithakor77@gmail.com
and Comment my comment box

Friday, May 24, 2019
Surat horrific
I am very sad, from the horrific disaster built in Surat
In this, every government and system will also have a problem
No rules of any kind
And there is a permit to run the tuition without checking the safety
I pray to God that these children give peace to the soul of God
AndGod gives his family and parents the power to bear the grief
Om Shanti Om

Wednesday, May 15, 2019
Hy
Today online businesses is all world's largest businesses and good opportunity in our products selling
Day by day in world progress for online Services,shopping,business any,
So I say your business Good Health only for online Services
Any Problem Questions related online Services And Solution
Please contact me
dhanjithakor77@gmail.com
Thanks

please Read
*मर्द हो तो पढ़ना और दुसरो को भी भेजना*
```फौजी बनना कोई मजाक नहीं है ।
गाँव का कोई लड़का जब सेना का जवान बनने का सपना देखता है, तो उसकी सुबह रोज़ 4 बजे होती है ।
उठते ही वह गांव की पगडंडियों पर दौड़
लगाता है, उम्र यही कोई 16-17 साल
की होती है ।
चेहरे पर मासूमियत होती है, और कंधे पर होती है घर की ज़िम्मेदारी ।
मध्यम वर्ग का वह लड़का, जो सेना में जाने की तैयारी में दिन-रात एक कर देता है, उसके इस एक सपने से घर में बैठी जवान बहन, बूढ़ी मां और समय के साथ कमज़ोर होते पिता की ढ़ेरों
उम्मीदें ही नहीं जुड़ी होती हैं, बल्कि
जुड़ा होता है एक सच्चे हिन्दुस्तानी
होने का फ़र्ज़ ।
फ़ौजी बनना कोई मज़ाक नहीं है ।
फौज़ी इस देश की शान है, मान है, और
हमारा अभिमान है । देश सेवा के लिए
फौजी हमेशा तत्पर रहते हैं ।
इन्हें न प्रांत से मतलब है और न ही धर्म से, इन्हें तो मतलब है, बस अपने देश से ।
ऐसे इल्जाम मत लगाओ इन पर, ये सर कटा सकते हैं मगर माँ भारती के दामन पर कोई दाग नहीं लगने देंगे ।
नमन है सभी सैनिकों को ।।
कैसे विकास हो उस देश का ..?
👇
जहां डेढ लाख सैलरी हर महीना पाने वाले सांसदो की सैलरी Income Tax Free ........
👇
और
👇
24 घंटे मौत की छांव मे रहने वाले सिपाही को 35000 सैलरी पर भी Income Tax देना पडता है ...!
👉 सांसदो को परिवार के साथ रहते हुए भी हर साल पचास हजार Phone Call Free ....
👇
घर सें हजारों km दूर बैठे सैनिक को एक Call भी Free नहीं ..?
👉 एक सांसद को फर्नीचर के लिए 75000 हजार रु
👇
बार्डर पर सैनिक को ड्यूटी के दौरान बारिस से बचने के लिए टूटी हुई छप्पर ...
👉 सांसद को हर साल 34 हवाई टिकट मुफ्त ..!
👇
सैनिक ड्यूटी जाते हुए भी अपने पैसे से टिकट लेता है ....!
👉 सांसद को वाहन के लिए 400000/- का intetest Free लोन
👉 एक सैनिक को घर के लिए लोन भी 12.55% दर से मिलता है ....
👆👆👆और ये सब वहां हो रहा है जहां पूरा देश इस सैनिक की वजह सें अपने परिवार के साथ चैन सें सोता है ..!
🇮🇳
एक बेटी ने
अपनी मां से पूछा :-
👉 मां रेडियो पे सुना ईंडिया जीत गई ..!
जो खेल रहे थे उन्हे एक करोड़
रुपिया मिला ..!
👇
मां बोली : – हाँ बेटी ..!
👇
😊 सरकार कहती है वो देश के लिए खेल रहे थे इसलिए ..!
👇
👉 बेटी आसमान में हैलीकॉप्टर से लटकते जवान को देख के बोली :-
मां क्या इन्हे भी मिलेगा एक करोड़ ..?
👇
😊 मां बोली – ना बेटी ना ..?
👇
हमारे यहां बल्ले से खेलने वाले को ईनाम मिलता है ..!
जान से खेलने वाले को नही ..!! 👈
👆👆👆👆👆
उपरोक्त विचार यदि हृदय को स्पर्श करे तो निवेदन है इसे दूसरो को अग्रेषित करें ..!```

Tuesday, May 14, 2019
Please Read
એક વ્યક્તિ ઓટોથી ક્યાંક જઈ રહ્યો હતો.
ઓટોવાળો ખૂબ આરામથી ઓટો ચલાવી રહ્યો હતો. ત્યારે એક કાર અચાનક જ પાર્કિંગમાંથી રોડ ઉપર આવી ગઈ.
ઓટોવાળાએ ઝડપથી બ્રેક મારી અને કાર ઓટો સાથે અથડાતા-અથડાતા રહી ગઈ.
કાર ડ્રાઇવર ગુસ્સામાં ઓટોવાળાને જ ખરી-ખોટી સંભળાવા લાગ્યો જ્યારે વાંક કાર ડ્રાઇવરનો જ હતો.
ઓટોવાળાએ કાર ડ્રાઇવર પર ગુસ્સો ન કર્યો અને સૉરી બોલીને આગળ વધી ગયો.
ઓટોમાં બેઠેલા વ્યક્તિને કાર ડ્રાઇવરના વ્યવહાર ઉપર ગુસ્સો આવી રહ્યો હતો અને તેણે ઓટોવાળાને પૂછ્યુ - તે કાર ડ્રાઇવરને કંઈ કહ્યા વિના જ કેમ જવા દીધો? તેણે તને ખરી ખોટી સંભળાવી જ્યારે વાંક તો તેનો હતો. આપણું નસીબ સારું છે, નહીં તો એના કારણે આપણે અત્યારે હોસ્પિટલ ભેગા થઈ ગયા હોત.
ઓટો ડ્રાઇવરે કહ્યુ - સાહેબ, ઘણા લોકો ગાર્બેજ ટ્રક (કચરાની વેન) ની જેમ હોય છે. તે ઘણો બધો કચરો પોતાના મગજમાં ભરી રાખે છે. જે વસ્તુઓ જીવનમાં કોઈ કામની નથી હોતી, તેને મહેનત કરીને ભેગા કરતા રહે છે જેમ કે ગુસ્સો, નફરત, ચિંતા. નિરાશા વગેરે.
જ્યારે તેમના મગજમાં કચરો ખૂબ વધુ થઈ જાય છે તો તે પોતાનો ભાર હળવો કરવા માટે તેને બીજા ઉપર ફેંકવાનો મોકો શોધવા લાગે છે.
એટલે હું આવા લોકો સાથે અંતર બનાવીને રાખું છું અને તેમને દૂરથી જ હસીને અલવિદા કહી દઉં છું.
કારણ કે જો એના જેવા લોકો દ્વારા ફેંકેલો કચરો મેં સ્વીકાર કરી લીધો તો હું પણ એક ગાર્બેજ ટ્રક બની જઇશ અને પોતાની સાથે-સાથે આજુબાજુના લોકો ઉપર પણ કચરો ફેંકતો રહીશ.
મારું માનવું છે કે જીવન ખૂબ સુંદર છે એટલે જે આપણી સાથે સારો વ્યવહાર કરે તેમનો આભાર માનો અને જે આપણી સાથે સારો વ્યવહાર ન કરે તેને હસીને માફ કરી દો. આપણે કાયમ એ યાદ રાખવું જોઈએ કે બધા માનસિક રોગી માત્ર હોસ્પિટલમાં જ નથી રહેતા. કેટલાક આપણી આજુબાજુ ખુલ્લામાં પણ ફરતા રહે છે.
*લાઇફ મેનેજમેન્ટ*
જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.
એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.
બીજો નિયમ છે કે જેની પાસે જે હોય છે તે એ જ વેંચે છે.
સુખી સુખ, દુઃખી દુઃખ અને જ્ઞાની જ્ઞાન,
ભ્રમિત ભ્રમ અને ભયભીત ભય જ વેંચે છે.

Saturday, May 11, 2019
PLEASE READ
*અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન ! ક્યાં યહી હૈ ખુશ્બુ ગુજરાત કી ???*
આવો સાહેબ...આવો...આવો...અહિં તમારી ગાડી મૂકી દો....પાર્કીંગ ના પૈસા નથી *(આમ પણ એ પાર્કીંગ વાળી જમીન એની નહોતી, સરકારી હતી)*...બસ ખાલી આ બીજા નંબર ની દુકાન પર થી પ્રસાદ લઈ લો. *(જો પ્રસાદ ન લો તો દર્શન કરી ને પાછા આવો ત્યાં સુધી માં તમારી ગાડી ની હવા નીકળી જાય અથવા તમારી ગાડી ને લીસોટા પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોઈ તમારી ઈચ્છા ન હોવાં છતાં તેમની બતાવેલી દુકાને થી પ્રસાદ લઈ લેવું વૈચારીક રીતે હિતાવહ છે.)*
લાવો પ્રસાદ....બોલો સાહેબ શું શું આપુ કહીં, કંઈ બોલીએ તે પહેલા જ દુકાનવાળા ભાઈ એ તો થેલીમાં શ્રીફળ, ચુંદડી ને એને મનફાવે તેમ બધું ભરવા માંડ્યુ. ત્યાં જ મેં કહ્યુ ભાઈ અંદર તો શ્રીફળ ધરાવવા જ નથી દેતાં, બહાર જ મૂકાવી દે છે. તો મારે આ બધું નથી જોઈતું તું માત્ર સાકરીયાનો પ્રસાદ આપી દે. *(કેમ કે મહિનો પૂરો થવાનાં આરે હોઈ મોટા ભાગ નો પગાર વપરાઈ ગયેલ હોઈ મારી પાસે માપનાં જ રૂ.૧૨૦૦/- ખીસ્સામાં હતાં અને એમાંથી છોકરાઓ ને ઊડન ખટોલા (રોપ-વે) અને રમકડાં અપાવવાની પ્રોમિસ ઘરે થી કરીને નીકળેલો એટલે માપ માં ખર્ચ કરવાનો હતો.)*
આવું તો ચાલતું હશે સાહેબ.....માં અંબા નાં આંગણે આવ્યા છો ને ચૂંદડી ઓઢાડ્યા વગર જશો ??? ચૂંદડી તો લઈ લો.... *(કેમ કે ખાલી સાકરીયા માં તો એમને શું નફો મળે?)* એટલે મે કહ્યું સારૂં ભાઈ ચાલ ચૂંદડી પણ આપી દે.....સાહેબ નાની આપું કે મોટી ??? *( આ પાછું નવું આયું )*.... મેં કહ્યું નાની આપો.....સાહેબ નાની તો બહું નાની આવશે એનાં કરતાં હું તમને મોટી આપી દઊ છું તમે મોટી લઈ જાઓ. એટલા માં જ પાર્કીંગ કરાવનારો દુકાનદાર નો મળતીયો ત્યાં આવ્યો અને દુકાનદાર ને કહેવા લાગ્યો, “ અરે, ભાઈ મંદીર બંધ થાય છે પછી છેક સાંજે ખુલશે. સાહેબ્ ને જલ્દી પ્રસાદ આપી ને છૂટાં કર....ત્યાં દુકાનદારે નીચે પહેલે થી *(ગ્રાહક ને દીખાય નહી તે રીતે)* ચૂંદડી અને સાકરીયા જ ઉપર દેખાય તે રીતે તૈયાર રાખેલ એક તાસ આપ્યો અને એક પહેલેથી જ બનાવેલ બીલ આપ્યું જેમાં રૂ.૧૫૧/- મોટા અક્ષરે લખેલા દેખાયા. બીલ માં અન્ય કંઈ લખેલું ન હતું. એટલે મેં ખીસ્સા માંથી તરત જ રૂ. ૧૫૧/- કાઢી દૂકાનદાર ને આપ્યાં ત્યાં દુકાનદાર અને તેમાં મળતીયાએ “પૈસા પછી આપજો સાહેબ હાલ તમે પહેલા દર્શન કરતાં આવો, મંદીર બંધ થઈ રહ્યુ છે. અમે પેલા ભાઈ ને કહીં ને તમારી માટે જ ખુલ્લું રખાવ્યું છે.” તેમ છતાં મેં વધું ૨ વખત પૈસા ધર્યા પણ તેમ છતાં દુકાનદારે ન સ્વીકાર્યાં *(કેમ કે છેતરપિંડી કરી ને મોટું બીલ બનાવવાનું પેહેલેથી જ આયોજન હતું જે વાત થી હું અજાણ હતો)* અને સાહેબ પૈસા ની કોઈ ઉતાવળ નથી અને તમે પૈસા આપ્યા વગર નહીં જાઓ એ અમ્ને વિશ્વાસછે એવું તેમણે કહ્યું *(આમ પણ મંદીર માં દર્શન કરી ને પાછા આવતા ૩૦ મિનિટ થી વધારે સમય થવાનો ન હતો એટલે પૈસા ની ઉતાવળ નો કોઈ પ્રશ્ન જ ન હતો અને એની દુકાન આગળ જ ગાડી પડી હતી એટલે ગાડી લેવા તો પાછો આવાનો જ હતો એટલે પૈસા આપ્યા વગર જતો રહુ એવું પણ બનવાનું ન હતુ તે તેઓ જાણતા હતાં)* આટલું બધું ભાવનાત્મક વર્તન જોઈ મને થયું કે આટલા બધાં સારા માણસો છે તો ચાલો ને દર્શન કરી ને પૈસા આપશુ...આ વખતે દુકાનદાર પાસે હું જ હતો, મારી પત્ની અને બાળકો થોડે દૂર ગાડી પાસે ઉભા હતાં અને પછી હું, મારી પત્ની અને બન્ને બાળકો સાથે માં અંબા નાં દર્શન કરવા ગયા અને મંદીર માં મારી પત્ની એ આખો તાસ મંદીર નાં પૂજારી ને આપ્યો અને પૂજારીએ બધું માતાજી ને ચડાવી તાસ પાચો આપ્યો અને તેની સાથે એક ચાંદી જેવી દેખાતી ધાતુ નો માતાજી નો સિક્કો પણ તાસ માં પરત આવ્યો. ત્યારે મેં મારી પત્ની ને પુછ્યુ કે આ સિક્કો ક્યાંથી આવ્યો ત્યારે તેણે કહ્યુ કે પૂજારી એ ચુંદડી ચડાવે ત્યારે તાસ માં ચૂંદડી ની નીચે આવી અન્ય ૨-3 વસ્તુંઓ પણ હતી. ત્યાં જ મને ખ્યાલ આવી ગયો કે કંઈક ખોટું છે.
મેં પૂજારી ને પૂછ્યું કે મંદીર બંધ થવામાં કેટલી વાર છે ત્યારે પૂજારીએ કહ્યું હજું તો ૩૦ મિનિટ બાદ મંદીર બંધ થશે *(મતલબ દુકાનદાર અને મળતિયા એ જૂઠ્ઠ બોલી ને મંદિર બંધ થાય છે એવો માત્ર હાઉ ઊભો કરેલ)* ત્યારબાદ દર્શન કરીને પરત આવ્યા બાદ દુકાનદાર પાસે જઈ તાસ પરત આપ્યો અને મેં રૂ.૧૫૧/- તેમને ધર્યા અને ત્યારે દુકાનદારે કહ્યુ, લાવો સાહેબ પેલું બીલ., તમારું બીલ બનાવી દઊ. ત્યારે મેં કહ્યું બીલ તો તમે મને બનાવી ને જ આપેલું છે રૂ.૧૫૧/- નું. ત્યારે એણે કહ્યું એ તો સાહેબ ઉતાવળ માં અધુરું બનાવેલું હતું. આમ, હવે તેણે પોતાનો અસલી રંગ બતાવવાનો ચાલુ કર્યો. આખરે એને રૂ.૧૦૦૦/- નું બીલ બનાવ્યું. અને આખરે ચાલુ થઈ દલીલો.....મેં કહ્યું આટલી બધી વસ્તુઓ ક્યાં હતી? સાકરીયા અને ચૂંદડી જ માંગી હતી....તો કહે સાહેબ તમારે બધી વસ્તુઓ ચેક કરી લેવી જોઈએને......પાકુ બીલ માંગ્યુ તો કહ્યુ કે અમે તો પાકુ બીલ રાખતા જ નથી......કાચા બીલ ઉપર પણ દુકાનનું નામ છાપેલ નહીં એટલે કાયદેસર કાર્યવાહીતો થાય જ નહી....આખરે એમ થયું કે પોલીસ પાસે જઊ પણ સાથે જ બીજો વિચાર એવો આવ્યો કે આવું તો આ લોકો દરરોજ કરતાં હશે એટલે પોલીસ ની બીક તો આ લોકો ને છે જ નહી, કારણ જે હોય તે......આમ, વધારે રક-જક થતાં તેનાં મળતીયાઓ નાં ટોળા ભેગા થવા લાગ્યા.... અને તેવાં માં મારૂ બાળક રડવા લાગ્યુ....આમ, હવે સમય બગાડવો મને વ્યર્થ લાગ્યો ....આખરે તો મારે અને મારા પરીવારે જ હેરાન થવું પડશે એવું મને લાગતા મેં *મારી પાસે પડેલા રૂ.૧૨૦૦/- (બાર સો) માંથી રૂ.૧૦૦૦/- (એક હજાર) દુકાનદાર ને “તું જાણે અને માતાજી જાણે” એમ કહી આપી દીધા. ( પણ એ વાત તો નક્કી છે કે આવા વ્યક્તિઓ ને સરકારી વહિવટી તંત્ર કે ભગવાન કોઈ નો’ય ડર નથી કેમ કે ડર હોય તો માતાજીની સામે સામ બેસી ને આવી છેતરપિંડી ના કરતા હોત !* તો પ્રશ્ન એમ છે કે શું આવા લોકો ને કોઈ જ સીધા કરી શકવા સક્ષમ નથી ???? સામાન્ય જનતા સાથે આ પ્રકાર ની છેતરપિંડી ન થાય તે માટે ના પગલા લેવાની જવાબદારી કોની ???).
*આખરે માત્ર રૂ.૨૦૦/- જ ખીસ્સા માં વધેલા હોઈ મારાં બાળકોની રમકડા લેવાની જીદ અને ઊડન ખટોલા માં બેસવાની ઉત્કંઠંતા નું ત્યાં ને ત્યાંજ બાળ મરણ થઈ ગયુ. હસતા મોઢે નીકળેલા અમે વિલાયેલા મોઢે ઘરે પાછા ફર્યા. આ પ્રસંગ લખવાનો હેતું લોકો આવી છેતરપિંડી પ્રત્યે જાગ્રુત થઈ છેતરપિંડી થી બચી શકે તે માટે નો છે તેમજ આવી છેતરપિંડી સામે સખત કાર્યવાહી જવાબદાર વહીવટીતંત્ર દ્વારા લેવાય તે અંગે વહીવટીતંત્ર નું ધ્યાન દોરવાનો છે. આશા રાખુ કે મારી આ લખાણ માટે કરેલી ૩-દિવસ ની મહેનત ફોગટ નહી જાય. જો તમે ઈચ્છતાં હોવ કે આવા છેતરબાજો નાં ધંધા ઠપ્પ થવા જોઈ તો આ મેસેજ ને વધું માં વધું શેર કરી લોકજાગ્રુતિ ફેલાવવા માં આપનો ફાળો આપશોજી. આવી છેતરપિંડી માત્ર અંબાજી ધામ માં જ નહી પણ અન્ય જગ્યાઓએ પણ બનતી જ હશે....પણ ન બને તે માટે નો આ એક પ્રયાસ છે.*

Subscribe to:
Posts (Atom)
એક નિઃસ્વાર્થ ભાવે કરેલું કાર્ય* *ક્યારેય નિષ્ફળ જતું નથી.*
*કર્મ ના ફળ નું ફળ* સ્કોટલેન્ડમાં આવેલા મોટા-મોટા ખેતરોમાંથી એક ખેડૂત, જેનું નામ ફલેમિંગ હતું. એ ઝપાટાભેર જઈ રહ્યો હતો. એને ઘેર પહોંચવાની ઉ...
-
Skip to content ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ત્યારે તેમનું આ અંગ ના બાળી શકી આગ.. ભગવાન શ્રીકૃષ્ણના જયારે થયા અંતિમ સંસ્કાર ...
-
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે વોડાફોન ના નવા પ્લાન પોસ્ટપેઈડ કનેક્શન